નીચેનામાંથી શું ઉમેરવાથી $20 \ mL$ $0.1 \ N \ HCl$ ના $pH$ માં કોઈ ફેરફાર થશે નહીં?

  • A
    $20 \ mL$ નિસ્યંદિત પાણી
  • B
    $1 \ mL$ $0.1 \ N \ NaOH$
  • C
    $500 \ mL$ $HCl$ જેનો $pH = 1$ છે
  • D
    $1 \ mL$ $1 \ N \ HCl$

Explore More

Similar Questions

વિનેગરના એક નમૂનાનો $pH$ $3.76$ છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો.

$pH = 0$ ધરાવતું જલીય દ્રાવણ કેવું હોય છે?

દૂધ,બ્લેક કોફી,ટામેટાનો રસ,લીંબુનો રસ અને ઈંડાની સફેદીનો $pH$ અનુક્રમે $6.8, 5.0, 4.2, 2.2$ અને $7.8$ છે. દરેક માટે હાઈડ્રોજન આયન સાંદ્રતા $[H^+]$ ની ગણતરી કરો.

$50\,^{\circ}C$ તાપમાને શુદ્ધ પાણી અથવા તટસ્થ દ્રાવણનો $pH$ કેટલો થાય? ($50\,^{\circ}C$ તાપમાને $pK_w = 13.26$)

Difficult
View Solution

ઓરડાના તાપમાને તટસ્થ પાણીનો $pH$ આશરે કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo