$25\,^{\circ}C$,$38\,^{\circ}C$ અને $66\,^{\circ}C$ ને કેલ્વિન માપક્રમમાં ફેરવતા,તાપમાનનો સાચો ક્રમ કયો હશે?

  • A
    $298\,K$,$300\,K$ અને $338\,K$
  • B
    $298\,K$,$311\,K$ અને $339\,K$
  • C
    $273\,K$,$278\,K$ અને $543\,K$
  • D
    $298\,K$,$310\,K$ અને $338\,K$

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
સેલ્સિયસ સ્કેલ એ નિરપેક્ષ તાપમાન માપક્રમ છે.

વાયુઓને નીચેનામાંથી કોના દ્વારા પ્રવાહીમાં ફેરવી શકાય છે?

વાયુ પાત્રની દીવાલો પર દબાણ લગાડે છે,તેનું કારણ આપો.

ત્રણ પાત્રો $A, B$ અને $C$ માં રહેલા પાણીના કણોની ગતિઊર્જા અનુક્રમે $E_A, E_B$ અને $E_C$ છે,જ્યાં $E_A > E_B > E_C$ છે. ત્રણેય પાત્રોમાં રહેલા પાણીના તાપમાન $T_A, T_B$ અને $T_C$ ને વધતા ક્રમમાં ગોઠવો. તમારા જવાબ માટે કારણ આપો.

નીચેના વિધાનો દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થાને લાગુ પડે છે?
$(i)$ અદબનીય,કોઈ નિશ્ચિત આકાર નથી
$(ii)$ અદબનીય,ઊંચું ગલનબિંદુ
$(iii)$ દબનીય,કોઈ નિશ્ચિત કદ નથી
$(iv)$ અદબનીય,અત્યંત પ્રવાહી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo