$CHCl_3$ ને જલીય $NaOH$ સાથે ગરમ કરતા મળતી નીપજ કઈ છે?

  • A
    $CH_3COONa$
  • B
    $HCOONa$
  • C
    સોડિયમ ઓક્ઝેલેટ
  • D
    $CH_3OH$

Explore More

Similar Questions

જ્યારે ક્લોરોફોર્મની પ્રક્રિયા વધારાના ઓક્સિજન સાથે કરવામાં આવે છે,ત્યારે તે શું બનાવે છે?

Difficult
View Solution

$CH_3CH_2Br$ સાથે પ્રક્રિયા કરવા પર કયો પ્રક્રિયક વધુ પ્રમાણમાં વિસ્થાપન (substitution) નીપજ આપશે તે પસંદ કરો.

ક્લોરોફોર્મને કોની હાજરીમાં ઘેરા રંગની બોટલોમાં સંગ્રહિત કરવામાં આવે છે $:-$

$S_{N}2$ પ્રક્રિયાની સ્ટીરિયોકેમિસ્ટ્રી યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

નીચેનામાંથી કયું $S_N2$ પ્રતિક્રિયા તરફ સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo