કેલ્શિયમ એસીટેટ અને કેલ્શિયમ ફોર્મેટના મિશ્રણને ગરમ કરતા મળતી નીપજ કઈ છે?

  • A
    $CH_3COCH_3$
  • B
    $CH_3CHO$
  • C
    $HCHO + CaCO_3$
  • D
    $CH_3CHO + CaCO_3$

Explore More

Similar Questions

Etard પ્રક્રિયા $(I)$ અને Stephen પ્રક્રિયા $(II)$ માં વપરાતા પ્રક્રિયકો કયા છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય અંતિમ નીપજ કઈ છે? $CH_3CH_2CN \xrightarrow[(ii) \ H_3O^{+}]{(i) \ CH_3MgBr}$

$V_2O_5$ ની હાજરીમાં હવા સાથે ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરતા ........... મળે છે.

નીચેની પ્રક્રિયામાં 'નીપજ' ઓળખો: $\text{Pent-3-enenitrile} \xrightarrow{DIBAL-H, H_3O^+} \text{Product}$

કેલ્શિયમ એસિટેટનું શુષ્ક નિસ્યંદન (dry distillation) કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo