મિશ્રણ કરવા પર,હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. $373 \ K$ તાપમાને,બે પ્રવાહી ઘટકો (હેપ્ટેન અને ઓક્ટેન) ના બાષ્પ દબાણ અનુક્રમે $105 \ kPa$ અને $45 \ kPa$ છે. $25.0 \ g$ હેપ્ટેન અને $35 \ g$ ઓક્ટેન મિશ્ર કરવાથી મળતા દ્રાવણનું બાષ્પ દબાણ $........ \ kPa$ થશે.
(હેપ્ટેનનું મોલર દળ $= 100 \ g \ mol^{-1}$ અને ઓક્ટેનનું $= 114 \ g \ mol^{-1}$)

  • A
    $72.0$
  • B
    $36.1$
  • C
    $96.2$
  • D
    $144.5$

Explore More

Similar Questions

બે પ્રવાહી $x$ અને $y$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ તાપમાને,$1 \ mol$ $x$ અને $3 \ mol$ $y$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $550 \ mm \ Hg$ છે. તે જ તાપમાને,જો દ્રાવણમાં $1 \ mol$ $y$ ઉમેરવામાં આવે,તો બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું વધે છે. તો $x$ અને $y$ ના શુદ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનુક્રમે કેટલા હશે?

$1 \, \text{mole}$ પ્રવાહી $A$ અને $2 \, \text{mole}$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38 \, \text{torr}$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. જો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45 \, \text{torr}$ અને $36 \, \text{torr}$ હોય,તો દ્રાવણ ................ હશે.

હેપ્ટેન અને ઓક્ટેન એક આદર્શ દ્રાવણ બનાવે છે. $373 \, K$ તાપમાને,બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે $105.2 \, kPa$ અને $46.8 \, kPa$ છે. $26.0 \, g$ હેપ્ટેન અને $35 \, g$ ઓક્ટેનના મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે ($, kPa$ માં)?

$300 \ K$ તાપમાને,$A$ અને $B$ પ્રવાહીના બાષ્પ દબાણ અનુક્રમે $500 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. આદર્શ દ્રાવણ બનાવવા માટે $A$ અને $B$ ના સમાન મોલ મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી કલામાં $B$ ના મોલ-અંશ $0.4$ છે અને બાષ્પ કલામાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40 \ mm \ Hg$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબાણ .......... $mm \ Hg$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo