$2-$મિથાઈલબ્યુટેનનું મોનોક્લોરિનેશન કરતા,કાઈરલ સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

ઇથાઇલ બ્રોમાઇડની આલ્કોહોલિક સિલ્વર નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ .............. છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું આલ્કાઈલ હેલાઈડ $S_N2$ પ્રક્રિયા દ્વારા સૌથી ઝડપથી જળવિભાજન (hydrolyzed) પામે છે?

તૃતીયક આલ્કાઈલ હેલાઈડ $S_{N}2$ પ્રક્રિયા દ્વારા વિસ્થાપન માટે વ્યવહારિક રીતે $inert$ (નિષ્ક્રિય) હોય છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઝડપી $S_{N}2$ પ્રક્રિયા આપશે?

$S_{N}2$ પ્રક્રિયા માટે નીચેના આલ્કાઇલ હેલાઇડ્સનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo