$Cu^{2+}$ અને $Zn^{2+}$ આયનોના દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતા,$CuS$ પહેલા અવક્ષેપિત થાય છે કારણ કે

  • A
    $CuS$ નો દ્રાવ્યતા ગુણાકાર $ZnS$ ના આયનિક ગુણાકાર જેટલો છે
  • B
    $CuS$ નો દ્રાવ્યતા ગુણાકાર $ZnS$ ના દ્રાવ્યતા ગુણાકાર જેટલો છે
  • C
    $CuS$ નો દ્રાવ્યતા ગુણાકાર $ZnS$ ના દ્રાવ્યતા ગુણાકાર કરતા ઓછો છે
  • D
    $CuS$ નો દ્રાવ્યતા ગુણાકાર $ZnS$ ના દ્રાવ્યતા ગુણાકાર કરતા વધારે છે

Explore More

Similar Questions

$Ag^{+}$ આયનોની $NaCl$ સાથેની અવક્ષેપન પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$0.30 \, M \ F^{-}$ ધરાવતા દ્રાવણમાંથી જ્યારે $BaF_2$ $(K_{sp} = 1.0 \times 10^{-6})$ નું અવક્ષેપન શરૂ થાય ત્યારે $Ba^{2+}$ ની સાંદ્રતા કેટલી હશે?

નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા સૌથી વધુ છે?

જ્યારે $H_2S$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે $[Cu(CN)_4]^{3-}$ અને $[Cd(CN)_4]^{2-}$ સંકીર્ણોના નિર્માણ દ્વારા $Cu^{2+}$ અને $Cd^{2+}$ ને અલગ પાડવામાં આવે છે. નીચેનામાંથી શું સાચું છે?

$As_2S_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.8 \times 10^{-72}$ છે. $As_2S_3$ ની દ્રાવ્યતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo