$CrCl_3 \cdot 6 H_2 O$ સંકિર્ણના $0.1 \ M$ ના $100 \ mL$ જલીય દ્રાવણને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $2.86 \ g$ $AgCl$ મળે છે. તો આ સંકિર્ણ કયું છે?

  • A
    $[Cr(H_2 O)_3 Cl_3] \cdot 3 H_2 O$
  • B
    $[Cr(H_2 O)_4 Cl_2] Cl \cdot 2 H_2 O$
  • C
    $[Cr(H_2 O)_5 Cl] Cl_2 \cdot H_2 O$
  • D
    $[Cr(H_2 O)_6] Cl_3$

Explore More

Similar Questions

$(NH_4)_2SO_4 \cdot Fe_2(SO_4)_3 \cdot 24H_2O$ નો રંગ કેવો હોય છે?

એક સંકીર્ણ સંયોજન (complex compound) માં, મધ્યસ્થ ધાતુ આયન કોના તરીકે વર્તે છે?

હેક્ઝાએમાઈન કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો $\pi$-એસિડ લિગેન્ડ છે?

$K_4[Fe(CN)_6]$ માટે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo