નીચેનામાંથી કયું સંયોજન $CH_3-CH_2-NH-CHO$ નું સાચું $IUPAC$ નામ છે?

  • A
    $N$-ફોર્મિલ એમિનોઈથેન
  • B
    $N$-ઈથાઈલ ફોર્મિલ એમાઈન
  • C
    $N$-ઈથાઈલ મેથેનેમાઈડ
  • D
    ઈથાઈલએમિનો મેથેનાલ

Explore More

Similar Questions

$n-hexadecyl$ trimethyl ammonium chloride માં કેટલા મિથાઈલ જૂથો હાજર છે?

$N,N$-ડાયમિથાઈલપ્રોપેન$-1-$એમાઈન,$N$-મિથાઈલએનિલિન અને એનિલિનનું વર્ગીકરણ અનુક્રમે શું થાય?

નીચેના સંયોજનોમાં પ્રાથમિક એમાઈન અણુઓની સંખ્યા કેટલી છે?
$(CH_3)_3N, (CH_3)_2NH, CH_3-NH_2, CH_3-CH(NH_2)-CH_3, C_6H_5NH_2, C_6H_5NHCH_3, (CH_3)_3C-NH_2$

આણ્વિય સૂત્ર $C_3H_9N$ માંથી શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Ethylmethylisopropylamine નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo