$2L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નાઈક્રોમ વાયરનો એક છેડો $L$ લંબાઈ અને $2A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા નાઈક્રોમ વાયરના એક છેડા સાથે જોડાયેલ છે. જો લાંબા વાયરનો મુક્ત છેડો $8.0\,V$ ના વિદ્યુત સ્થિતિમાને હોય અને ટૂંકા વાયરનો મુક્ત છેડો $1.0\,V$ ના વિદ્યુત સ્થિતિમાને હોય,તો બંને વાયરના જોડાણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ............. $V$ થશે.

  • A
    $2.4$
  • B
    $3.2$
  • C
    $4.5$
  • D
    $5.6$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,અવરોધો $R_1$ અને $R_2$ અનુક્રમે કેટલા છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ આકૃતિને ધ્યાનમાં લો. $150\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $A$ અને $B$ ની વચ્ચે જોડવામાં આવે છે. વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતો $B$ અને $C$ વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ (સ્થિતિમાનનો તફાવત) $...........\,V$ છે.

$400 \Omega$ અને $800 \Omega$ ના બે અવરોધોને $6 \text{ V}$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $400 \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $10000 \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતસ્થિતિમાનના તફાવતના માપનમાં થતી ભૂલ વોલ્ટમાં આશરે કેટલી હશે?

એક કોષનું e.m.f. $E \text{ volts}$ છે અને તેનો આંતરિક અવરોધ $r \text{ ohm}$ છે. બાહ્ય પરિપથમાં અવરોધ પણ $r \text{ ohm}$ છે. તો કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $I$ નું મૂલ્ય કેટલું છે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo