એક ફેરાડે વિદ્યુત કોપર સલ્ફેટમાંથી $x \times 10^{-1}$ ગ્રામ પરમાણુ કોપર મુક્ત કરે છે,તો $x$ . . . . . . છે.

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

ફ્યુઝ્ડ $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન $1 \ A$ પ્રવાહ $965 \ s$ માટે પસાર કરવાથી $STP$ એ કેટલા કદનો ક્લોરિન વાયુ (મોલર દળ $71 \ g \ mol^{-1}$) ઉત્પન્ન થશે ($L$ માં)? ($STP$ એ,$V_m = 22.4 \ dm^3 \ mol^{-1}$)

$AgNO_3$ ના દ્રાવણમાંથી એક કુલંબ વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે જમા થતા સિલ્વરનું પ્રમાણ કેટલું હશે?

$2 \ A$ નો વિદ્યુતપ્રવાહ $5 \ \text{કલાક}$ સુધી પીગળેલા ટીન ક્ષારમાંથી પસાર કરતા $22.2 \ g$ ટીન જમા થાય છે. ક્ષારમાં ટીનનો ઓક્સિડેશન આંક . . . . . . છે. ($Sn$ નું પરમાણ્વીય દળ $= 119$)

પિગળેલા ક્ષારના વિદ્યુતવિભાજનમાં,ઇલેક્ટ્રોડ પર જમા થયેલ પદાર્થનું વજન શેના પર આધાર રાખતું નથી?

એક ધાતુની ઘનતા અને તુલ્યભાર અનુક્રમે $10.5\, g\, cm^{-3}$ અને $100$ છે. $80\, cm^2$ ના ક્ષેત્રફળ પર $0.005\, mm$ જાડું પડ જમા કરવા માટે $3\, A$ ના પ્રવાહ માટે જરૂરી સમય આશરે $....\, s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo