જ્યારે નીચેનામાંથી શું થાય ત્યારે એક જૂલ કાર્ય થયું તેમ કહેવાય?

  • A
    $1 \, N$ નું બળ પદાર્થને $1 \, cm$ જેટલું સ્થાનાંતરિત કરે
  • B
    $1 \, N$ નું બળ પદાર્થને $1 \, m$ જેટલું સ્થાનાંતરિત કરે
  • C
    $1 \, \text{dyne}$ નું બળ પદાર્થને $1 \, m$ જેટલું સ્થાનાંતરિત કરે
  • D
    $1 \, \text{dyne}$ નું બળ પદાર્થને $1 \, \text{cm}$ જેટલું સ્થાનાંતરિત કરે

Explore More

Similar Questions

ગબડતા પથ્થરમાં રહેલી ઉર્જા ઓળખો.

ઋણ કાર્યના કિસ્સામાં,બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^o$ માં)?

$(a)$ કાર્યની વ્યાખ્યા આપો. કાર્યનું મૂલ્ય કયા બે પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.
$(b)$ એક કાર અને એક ટ્રકની ઝડપ સમાન $30 \, m/s$ છે. જો તેમના દળનો ગુણોત્તર $1:3$ હોય,તો તેમની ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.

એક છોકરો રબરના દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે. $(a)$ છોકરા દ્વારા લગાડવામાં આવેલા બળ વડે અને $(b)$ ગુરુત્વાકર્ષણ બળ વડે કેવા પ્રકારનું કાર્ય થાય છે? તમારા જવાબને કારણ સાથે સમજાવો.

નીચેના કિસ્સામાં થયેલું કાર્ય ધન છે કે ઋણ,તે યોગ્ય કારણ આપીને સમજાવો: એક માણસ દ્વારા ડોલ સાથે બાંધેલી દોરડાની મદદથી કૂવામાંથી ડોલ બહાર કાઢવા માટે કરવામાં આવેલું કાર્ય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo