$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

  • A
    $0, 21.84 \ kJ, -1.26 \ kJ$
  • B
    $0, 1.718 \ kJ, -1.718 \ kJ$
  • C
    $0, 21.84 \ kJ, 21.84 \ kJ$
  • D
    $0, 1.718 \ kJ, 1.718 \ kJ$

Explore More

Similar Questions

સાચું વિધાન ચિહ્નિત કરો.

$100^{\circ} C$ અને $1 \, bar$ પર પાણી માટે,$\Delta_{vap} H - \Delta_{vap} U = ...... \times 10^{2} \, J \, mol^{-1}$. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) $[Use : R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1}]$ [ધારો કે $H_{2}O_{(\ell)}$ નું કદ $H_{2}O_{(g)}$ ના કદ કરતા ઘણું નાનું છે. ધારો કે $H_{2}O_{(g)}$ આદર્શ વાયુ તરીકે વર્તે છે]

$0.04 \ mol$ આદર્શ વાયુ ધરાવતું પિસ્ટન $37.0 \ ^oC$ ના અચળ તાપમાને $50.0 \ mL$ થી $375 \ mL$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયા દરમિયાન તે $208 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. આ પ્રક્રિયા માટે $q$ અને $w$ ના મૂલ્યો કેટલા હશે?
$(R = 8.314 \ J/mol \ K) \ (\ln 7.5 = 2.01)$

એક વાયુ $120 \text{ J}$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \text{ Nm}^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $300 \times 10^{-6} \text{ m}^3$ જેટલું વિસ્તરણ પામે છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($\text{ J}$ માં)?

એક રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ગણો જ્યારે કરવામાં આવેલ કાર્ય $-800 \ J$ હોય અને આંતરિક ઉર્જામાં વધારો $600 \ J$ હોય. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo