નીચેના દરેક આલ્કીનનો એક મોલ ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે છે. મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ કયા કિસ્સામાં સૌથી ઓછું હશે?

  • A
    $1-$બ્યુટીન
  • B
    $Trans-2-$બ્યુટીન
  • C
    $Cis-2-$બ્યુટીન
  • D
    $1,3-$બ્યુટાડાયીન

Explore More

Similar Questions

જો ઓઝોનોલીસીસની નીપજ એસિટોન અને ફોર્માલ્ડીહાઈડ હોય,તો પ્રારંભિક પદાર્થ શું હશે?

$2$-મિથાઈલ-$2$-બ્યુટીનનું બંધારણીય સૂત્ર આપો.

આલ્કાઈલ હેલાઈડમાંથી આલ્કીન બનાવવાની પદ્ધતિ (ડીહાઈડ્રોહેલોજિનેશન) વિગતવાર સમજાવો.

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે?
$CH_2=CH(CH_2)_8COOH + HBr \xrightarrow{\text{peroxide}}$

Difficult
View Solution

$CH_3-CH(CH_3)-CH=CH_2 \xrightarrow{DBr} \text{Product (Major)}$. નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo