એક મોલ મેગ્નેશિયમ નાઈટ્રાઈડ પાણી સાથેની પ્રક્રિયામાં શું આપે છે?

  • A
    બે મોલ એમોનિયા
  • B
    એક મોલ નાઈટ્રિક એસિડ
  • C
    એક મોલ એમોનિયા
  • D
    બે મોલ નાઈટ્રિક એસિડ

Explore More

Similar Questions

પ્રક્રિયા $Mg_{(s)} + 2HCl_{(aq)} \longrightarrow MgCl_{2_{(aq)}} + H_{2_{(g)}} \uparrow$ મુજબ,$STP$ એ $4.48 \ dm^3 \ H_2$ વાયુ મુક્ત કરવા માટે જરૂરી $Mg$ નું દળ ગણો. ($Mg$ નું મોલર દળ $= 24 \ g \ mol^{-1}$) ($g$ માં)

$1 \ g$ કાર્બોનેટ $(M_2CO_3)$ ની વધારાના $HCl$ સાથે પ્રક્રિયા કરવાથી $0.01 \ mol$ $CO_2$ ઉત્પન્ન થાય છે. $M_2CO_3$ નું મોલર દળ $.......... \ g \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

$1 \ \text{litre}$ માં $0.05 \ N \ H_2SO_4$ દ્રાવણ તૈયાર કરવા માટે,આપણને કેટલા $H_2SO_4$ ની જરૂર પડશે ($g$ માં)?

$2 \, N \, HCl$ ની મોલારીટી ....... છે.

હાઇડ્રોજન દ્વારા બોરોન ટ્રાયક્લોરાઇડ $(BCl_3)$ ના રિડક્શનથી બોરોન તત્વ (પરમાણ્વીય દળ $10.8 \ g/mol$) મળે છે. જો $21.6 \ g$ બોરોન ઉત્પન્ન થાય,તો $273 \ K$ અને $1 \ atm$ દબાણે જરૂરી હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($L$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo