$STP$ પર એક મોલ ઓક્સિજન વાયુ એટલે

  • A
    $6.022 \times 10^{23}$ ઓક્સિજનના અણુઓ
  • B
    $6.022 \times 10^{23}$ ઓક્સિજનના પરમાણુઓ
  • C
    $16 \ g$ ઓક્સિજન
  • D
    $3.2 \ g$ ઓક્સિજન

Explore More

Similar Questions

એક મિશ્રણમાં $18 \ g$ પાણી અને $414 \ g$ ઇથેનોલ છે. મિશ્રણમાં પાણીનો મોલ અંશ કેટલો હશે? (મિશ્રણ આદર્શ વર્તણૂક ધરાવે છે તેમ ધારો)

મિથેન $(CH_4)$ ના એક અણુનું આશરે વજન કેટલું થાય?

નીચેનામાંથી કોની પાસે ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા મહત્તમ છે?

$500 \ mL$ ના બે ફલાસ્ક $A$ અને $B$ માં $300 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે અનુક્રમે $O_2$ અને $SO_2$ ભરવામાં આવે છે. તો ફલાસ્ક શું ધરાવે છે?

નીચેનામાંથી શામાં અણુઓની સંખ્યા સૌથી ઓછી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo