એક સંકરણના પિતૃઓમાંથી એકના કણાભસૂત્રમાં વિકૃતિ (mutation) છે. આ સંકરણમાં,તે પિતૃને નર તરીકે લેવામાં આવે છે. $F_{2}$-સંતતિના અલગીકરણ દરમિયાન,તે વિકૃતિ શેમાં જોવા મળે છે?

  • A
    સંતતિના એક-તૃતીયાંશ ભાગમાં
  • B
    કોઈપણ સંતતિમાં નહીં
  • C
    બધી જ સંતતિમાં
  • D
    પચાસ ટકા સંતતિમાં

Explore More

Similar Questions

લેડ એક્યુમ્યુલેટરના ચાર્જનું પ્રમાણ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

જો $e^{f(x)}=\frac{10+x}{10-x}, x \in(-10,10)$ અને $f(x)=k f\left(\frac{200 x}{100+x^2}\right)$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો એક રેખામાં $\left(\frac{-7}{5}, \frac{-6}{5}\right)$ નું પ્રતિબિંબ $(1, 2)$ હોય,તો તે રેખાનું સમીકરણ શું થાય?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda_0$ છે. જ્યારે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે?

એક ચોક્કસ ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ ક્ષતિ $0.3\, g$ છે. મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય કિલોવોટ-અવર $(kWh)$ માં કેટલું હશે? (પ્રકાશનો વેગ = $3 \times 10^8\, m/s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo