આસૃતિ (Osmosis) એટલે એવી પ્રક્રિયા જેમાં

  • A
    પાણી ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રસરણ પામે છે
  • B
    દ્રાવ્ય પદાર્થો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રસરણ પામે છે
  • C
    આયનોનું સક્રિય વહન થાય છે
  • D
    આયનોનું નિષ્ક્રિય વહન થાય છે

Explore More

Similar Questions

જ્યારે કોષનું સંકોચન થાય છે, ત્યારે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતાં દ્રાવણો વચ્ચે પાર્ચમેન્ટ પેપર રાખવામાં આવે ત્યારે.....

આમાંથી કયું અર્ધપ્રવેશશીલ પટલ $(SP)$ છે અને કયું પસંદગીમાન પ્રવેશશીલ $(SL)$ છે? : પ્રાણીનું મૂત્રાશય

સમજાવો: રસસંકોચન (Plasmolysis).

જ્યારે એક કોષને $0.5 \ M$ સુક્રોઝના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે ત્યારે કોઈ અસર થતી નથી,પરંતુ જ્યારે તે જ કોષને $0.5 \ M$ $NaCl$ ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે કોષ:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo