નીચેનામાંથી કયા પુષ્પમાં બીજાશય અર્ધ-અધસ્થ (half-inferior) હોય છે?

  • A
    જામફળ
  • B
    પ્લમ (આલુ)
  • C
    રીંગણ
  • D
    કાકડી

Explore More

Similar Questions

પુષ્પચક્રમાં વજ્રપત્રો અથવા દલપત્રોની અન્ય સભ્યોની સાપેક્ષ ગોઠવણીને શું કહેવામાં આવે છે?

જો વજ્રપત્રો અથવા દલપત્રોની કિનારીઓ એકબીજા પર આચ્છાદિત હોય પરંતુ કોઈ ચોક્કસ દિશામાં ન હોય,તો તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ યુક્તદલા (gamopetalous) છે?

વેક્સિલરી (Vexillary) પુષ્પદલવિન્યાસ એ ...... પુષ્પની લાક્ષણિકતા છે.

નીચેનામાંથી કઈ શ્રેણીમાં પુષ્પનું પુષ્પાસન (thalamus) બીંબ આકારનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo