એક ઓલેફિનના ઓઝોનોલિસિસની નીપજો $CHO-CHO$ અને $CHO-CH_2-CH_2-CHO$ છે. તો તે ઓલેફિન કયું છે?

  • A
    સાયક્લોપેન્ટાડાઈન
  • B
    સાયક્લોહેક્સ$-1,3-$ડાઈન
  • C
    સાયક્લોહેક્સિન
  • D
    $1,2-$ડાયમિથાઈલસાયક્લોબ્યુટીન

Explore More

Similar Questions

કાર્બનનું સંકરણ અને ઈથીન $\left( C_2H_4 \right)$ ની બંધારણીય રચના સમજાવો અથવા સમજાવો: ઈથીન એક સમતલીય અણુ છે.

Difficult
View Solution

$(A) (C_7H_{14}) \xrightarrow[Zn]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. $(A)$ શું હશે?

$(CH_3)_2C = CH-CH_3$ સંયોજનની $KMnO_4$ ની હાજરીમાં $NaIO_4$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

$1,2$-ડાયબ્રોમો ઇથેનની જસત (zinc) ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં મળતી નીપજ ........ છે.

પ્રોપિનની $400-600\,^oC$ તાપમાને $Cl_2$ સાથેની પ્રક્રિયાથી........... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo