નીચેનામાંથી કયો પરોપજીવી વાહક યજમાન તરીકે પણ કાર્ય કરે છે?

  • A
    ઘરમાખી
  • B
    ફેસિયોલા
  • C
    એસ્કેરિસ
  • D
    બગ (ઢાલિયા)

Explore More

Similar Questions

મેલિગ્નન્ટ ટર્શિયન મેલેરિયા (Malignant tertian malaria) કોના દ્વારા થાય છે?

મચ્છરમાં $Plasmodium$ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

વિધાન $A$ : મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતાં હીમોઝોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે.

ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ કયું છે?

વિધાન: નર $Anopheles$ મચ્છરના કરડવાથી માણસને મેલેરિયા થવાની કોઈ શક્યતા નથી.
કારણ: તે $Plasmodium$ ની બિન-ઝેરી જાતિ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo