પેરાથોર્મોન $(PTH)$ નીચેનામાંથી શું પ્રેરે છે?

  • A
    હાઈપરકેલ્સેમિયા
  • B
    હાઈપરગ્લાયસેમિયા
  • C
    હાઈપરકેલેમિયા
  • D
    હાયપોકેલ્સેમિયા અને હાયપોગ્લાયસેમિયા બંને

Explore More

Similar Questions

મનુષ્યમાં પેરાથાયરોઈડ ગ્રંથિને દૂર કરવાથી શું પરિણમે છે?

$PTH$ નું કાર્ય શું છે?

હાડકાંનું ખનિજક્ષય (demineralization) જેના પરિણામે હાડકાં નરમ પડવા,વળી જવા અને તૂટી જવા જેવી સમસ્યાઓ થાય છે,જે મેનોપોઝ (રજોનિવૃત્તિ) પછીની સ્ત્રીઓમાં સામાન્ય છે,તેને i કહેવામાં આવે છે અને તે ii ના કારણે થાય છે.

$PTH$ એ એક ........... છે.

જો કોઈ વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયની સમસ્યા હોય,તો નીચેનામાંથી કઈ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo