$Pb$ અને $Sn$ ને તેમના મુખ્ય અયસ્કમાંથી કઈ રીતે નિષ્કર્ષિત કરવામાં આવે છે?

  • A
    કાર્બન રિડક્શન અને સ્વ-રિડક્શન.
  • B
    સ્વ-રિડક્શન અને કાર્બન રિડક્શન.
  • C
    ઇલેક્ટ્રોલિસિસ અને સ્વ-રિડક્શન.
  • D
    સ્વ-રિડક્શન અને ઇલેક્ટ્રોલિસિસ.

Explore More

Similar Questions

ધાતુના ઓક્સાઈડનું ધાતુમાં રિડક્શન સમજાવો.

સોનાના સાયનાઈડ દ્વારા નિક્ષાલનની પ્રક્રિયામાં,સંકીર્ણો $X$ અને $Y$ અનુક્રમે શું થશે?
$4Au(s) + 8CN^-(aq) + 2H_2O(aq) + O_2(g) \to 4[Au(CN)_2]^-(aq) + 4OH^-(aq)$
$2[Au(CN)_2]^-(aq) + Zn(s) \to [Zn(CN)_4]^{2-}(aq) + 2Au(s)$
$X$ અને $Y$ શું છે?

Difficult
View Solution

કેસ હાર્ડનિંગ એ સ્ટીલને કયા વાતાવરણમાં ગરમ કરવાની પ્રક્રિયા છે?

એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજ્ય નિષ્કર્ષણમાં પિગલીત ક્રાયોલાઈટ $(Na_3AlF_6)$ નો ઉપયોગ શેના માટે થાય છે?

સિલ્વર એમાલગમમાંથી સિલ્વર મેળવવા માટે,તેને કઈ ધાતુના પાત્રમાં ગરમ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo