પેન્ટોઝ અને હેક્સોઝ સૌથી સામાન્ય છે:

  • A
    ડાયસેકેરાઈડ્સ
  • B
    મોનોસેકેરાઈડ્સ
  • C
    ઓલિગોસેકેરાઈડ્સ
  • D
    પોલિસેકેરાઈડ્સ

Explore More

Similar Questions

ગ્લાયકોસિડિક બંધ શેમાં જોવા મળે છે?

ડાયસેકેરાઇડ શર્કરાનું નિર્માણ કરતા એકમો વચ્ચે આવેલા બંધનું નામ શું છે?

કાર્બોદિત એ પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો જૈવ અણુ છે,જે ....... દ્વારા ઉત્પન્ન થાય છે:

નીચેના વિધાનોમાંથી કાર્બોદિતોનું જૈવિક મહત્વ ઓળખો:
$1$. કોષદીવાલની રચનામાં.
$2$. ખોરાક સંગ્રહક પદાર્થ તરીકે.
$3$. પ્રોટીન સંશ્લેષણમાં.
$4$. ઉત્સેચકો તરીકે.
$5$. $DNA$ ની રચનામાં.

કાર્બોદિતની જૈવિક અગત્યતાને આધારે નીચેના કોષ્ટકને યોગ્ય રીતે જોડો:
(અ)(બ)
$(1)$ સ્ટાર્ચ$(a)$ શ્વસનમાં ઉપયોગી સામાન્ય શર્કરા છે
$(2)$ ગ્લાયકોજન$(b)$ $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા છે
$(3)$ રીબોઝ$(c)$ યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહિત શર્કરા છે
$(4)$ ગ્લુકોઝ$(d)$ મંડકણ (સ્ટાર્ચ) સ્વરૂપે સંગ્રહિત શર્કરા છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo