અસમપ્રમાણ આલ્કીનમાં $HBr$ ઉમેરવાથી પેરોક્સાઇડ અસર જોવા મળે છે પરંતુ $HI$ ઉમેરવાથી જોવા મળતી નથી,કારણ કે

  • A
    $H-I$ બંધ $H-Br$ કરતા મજબૂત છે અને મુક્ત મુલક દ્વારા તૂટતો નથી
  • B
    $H-I$ બંધ $H-Br$ બંધ કરતા નબળો છે જેથી આયોડિન મુક્ત મુલકો જોડાઈને આયોડિનના અણુઓ બનાવે છે
  • C
    $HI$ અને $HBr$ ની બંધ ઉર્જા સમાન છે પરંતુ $HBr$ માં મુક્ત મુલકો બને છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$O_3$,$CH_2 = CH_2$ સાથે પ્રક્રિયા કરીને ઓઝોનાઇડ બનાવે છે. તેનું જળવિભાજન કરતા શું મળે છે?

$3-$બ્રોમો$-3-$મિથાઈલહેક્ઝેનની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરવાથી કેટલા અલગ-અલગ આલ્કીન મળે છે?

નીચેની પ્રતિક્રિયાઓમાં મુખ્ય નીપજો $X$ અને $Y$ ઓળખો:
$(i)$ $C_6H_5-CH=CH_2 + HBr \rightarrow X$
(ii) $C_6H_5-CH_2-CH=CH_2 + HBr \xrightarrow{\text{Peroxide}} Y$

આપેલ પ્રક્રિયામાં,$Z$ નું બંધારણ શું હશે?

Difficult
View Solution

સાયક્લોહેક્સિનની પ્રક્રિયા કોની સાથે કરવાથી $trans$-સાયક્લોહેક્સિન-$1,2$-ડાયોલ મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo