રસધાનીના કોષરસ (cell sap) ની pH કેટલી હોય છે?

  • A
    તટસ્થ અને આઈસોટોનિક
  • B
    બેઝિક અને હાઈપોટોનિક
  • C
    એસિડિક અને હાઈપરટોનિક
  • D
    કોષરસ જેટલી અને આઈસોટોનિક

Explore More

Similar Questions

ટોનોપ્લાસ્ટ એટલે શું?

$DNA$ શેમાં ગેરહાજર હોય છે?

સ્ફેરોસોમ્સ (Sphaerosomes) નીચેનામાંથી કયા અભિરંજક પ્રત્યે આકર્ષણ ધરાવે છે?

નીચે કોષીય અંગિકાના કેટલાક લક્ષણો આપેલા છે. ઉપર વર્ણવેલ તમામ લક્ષણો દર્શાવતી સાચી અંગિકા ઓળખો.
$(i)$ તે કોષરસમાં જોવા મળતી પટલમય જગ્યા છે.
$(ii)$ તે ટોનોપ્લાસ્ટ નામના એકલ પટલ દ્વારા ઘેરાયેલી હોય છે.
$(iii)$ તેમાં પાણી,રસ,ઉત્સર્ગ પદાર્થો અને કોષ માટે બિનઉપયોગી અન્ય પદાર્થો હોય છે.
$(iv)$ તેમાં કોષરસ કરતા રસની સાંદ્રતા વધુ હોય છે.

પ્રાણીકોષમાં સામાન્ય રીતે કઈ અંગિકાનો અભાવ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo