જારક અને અજારક શ્વસન બંનેમાં સામાન્ય તબક્કો કયો છે?

  • A
    $TCA$ ચક્ર
  • B
    ગ્લાયકોલિસિસ
  • C
    ગ્લાયકોજીનોલિસિસ
  • D
    $ETS$

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ અને આથવણ (fermentation) કયા તબક્કા સુધી સમાન હોય છે?

કયો ઉત્સેચક ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતરણ કરવા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

ગ્લાયકોલાયસિસ ......માં જોવા મળે છે.

અજારક શ્વસનમાં,એસીટાલ્ડિહાઈડનું રિડક્શન થઈને આલ્કોહોલ બને છે,જેમાં . . . . . . માંથી મેળવેલ $NADH_2$ નો ઉપયોગ થાય છે.

ફોસ્ફોરાયલેશન દરમિયાન કઈ $3C$ શર્કરાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo