'ફિલાડેલ્ફિયા રંગસૂત્ર' (Philadelphia chromosome) કયા રોગથી પીડાતા દર્દીઓમાં જોવા મળે છે?

  • A
    અનિદ્રા (Insomnia)
  • B
    લ્યુકેમિયા (Leukaemia)
  • C
    હિપેટાઇટિસ (Hepatitis)
  • D
    આલ્બિનિઝમ (Albinism)

Explore More

Similar Questions

જો $\lambda_0$ એ $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોન માટેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો તે જ વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત $\alpha$-કણ માટેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

$100 \ mL$ ના $0.3 \ M$ $H_3PO_3$ ના દ્રાવણને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણનું કદ ($mL$ માં) કેટલું હશે?

એક ધાતુના ઘન એકમ કોષ (મોલર દળ $= 63.55 \ g \ mol^{-1}$) ની ધારની લંબાઈ $362 \ pm$ છે. તેની ઘનતા $8.92 \ g \ cm^{-3}$ છે. એકમ કોષનો પ્રકાર કયો છે?

માનવ જીનોમમાં નાઈટ્રોજનયુક્ત બેઝની કુલ સંખ્યા અંદાજે કેટલી માનવામાં આવે છે?

સેલેસ્ટાઈન એ નીચેનામાંથી કોનું ખનીજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo