ફોટોકેમિકલ સ્મોગ ગરમ,સૂકા અને સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં થાય છે. નીચેનામાંથી કયું ફોટોકેમિકલ સ્મોગના ઘટકોમાં નથી,તેને ઓળખો.

  • A
    $NO_2$
  • B
    $O_3$
  • C
    $SO_2$
  • D
    અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પુન:પ્રાપ્તિ સ્ત્રોત (renewable resource) છે?

સ્ટ્રેટોસ્ફિયરમાં મોટાભાગના ઓઝોનનું નિર્માણ કોના દ્વારા થાય છે?

શુદ્ધ પાણી $(A)$ અને પ્રદૂષિત પાણી $(B)$ માટે $BOD$ મૂલ્યો ($ppm$ માં) અનુક્રમે કેટલા હોવાની અપેક્ષા છે?

પાણીમાં નીચેનામાંથી કોની વધુ પડતી માત્રાને કારણે બ્લુ બેબી સિન્ડ્રોમ રોગ થાય છે?

જ્યારે વરસાદ ગાજવીજ સાથે હોય,ત્યારે એકત્રિત થયેલા વરસાદના પાણીનું $pH$ મૂલ્ય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo