$5\, eV$ ઉર્જા ધરાવતા ફોટોન એક ફોટોઈલેક્ટ્રિક સેલના કેથોડ $C$ પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા $2\, eV$ છે. જ્યારે $6\, eV$ ઉર્જા ધરાવતા ફોટોન $C$ પર આપાત થાય,ત્યારે જો એનોડ $A$ નું કેથોડ $C$ ની સાપેક્ષ સ્ટોપિંગ પોટેન્શિયલ .............. $V$ હોય તો કોઈ પણ ફોટોઈલેક્ટ્રોન એનોડ $A$ સુધી પહોંચશે નહીં.

  • A
    $3$
  • B
    $-3$
  • C
    $-1$
  • D
    $4$

Explore More

Similar Questions

જ્યારે $v_{1}$ આવૃત્તિનો પ્રકાશ $W$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર આપાત થાય છે (જ્યાં $h v_{1} > W$), ત્યારે ફોટોકરંટ $V_{1}$ જેટલા સ્ટોપિંગ પોટેન્શિયલ પર શૂન્ય થઈ જાય છે. જો પ્રકાશની આવૃત્તિ વધારીને $v_{2}$ કરવામાં આવે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાઈને $V_{2}$ થાય છે. તેથી, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $e$ નીચેનામાંથી કયો છે?

ફોટોઈલેક્ટ્રિક અસર માં,ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $(K.E.)$ શેના પર આધાર રાખે છે?

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $(\lambda/3)$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતાં $4$ ગણી હોય, તો પદાર્થની સપાટીનું કાર્યવિધેય (work function) શોધો ($h$ = પ્લાન્કનો અચળાંક, $c$ = પ્રકાશની ઝડપ).

જ્યારે ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $3 \text{ V}$ છે. જ્યારે તે જ સપાટી પર $2 \lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $1 \text{ V}$ છે. આ સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

$0.6 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર $2 \ eV$ ઊર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo