ફોટોફોસ્ફોરાયલેશન (Photophosphorylation) એ એવી પ્રક્રિયા છે જેમાં:

  • A
    $CO_2$ અને $O_2$ એકબીજા સાથે જોડાય છે.
  • B
    ફોસ્ફોગ્લિસેરિક એસિડ ઉત્પન્ન થાય છે.
  • C
    એસ્પાર્ટિક એસિડ ઉત્પન્ન થાય છે.
  • D
    પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને $ATP$ નું સંશ્લેષણ થાય છે.

Explore More

Similar Questions

હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ ના સંશ્લેષણ માટેનો રસાયણ આસૃતિ વાદ (Chemiosmotic hypothesis) શેના પર આધારિત છે?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયો અણુ પ્રતિક્રિયા કેન્દ્ર (reaction center) તરીકે કાર્ય કરે છે?

ફ્લોરોસન્ટ ક્લોરોફિલ '$a$' શેમાં જોવા મળે છે?

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં,સૌપ્રથમ ઉત્તેજિત થતો રંજકદ્રવ્ય અણુ કયો છે?

કયું રાસાયણિક સંયોજન/અણુ $PS-II$ ને સતત ઇલેક્ટ્રોન પૂરા પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo