બેક્ટેરિયામાં પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ક્યાં આવેલા હોય છે?

  • A
    થાયલેકોઇડ પટલ
  • B
    કોષરસ
  • C
    હરિતકણ પટલ
  • D
    રીબોઝોમ્સ

Explore More

Similar Questions

ક્વોન્ટાસોમ્સ (Quantasomes) માં શું હોય છે?

ધારો કે એવી વનસ્પતિઓ છે જેમાં ક્લોરોફિલ-$b$ નું પ્રમાણ વધુ છે,પરંતુ ક્લોરોફિલ-$a$ નો અભાવ છે. શું તેઓ પ્રકાશસંશ્લેષણ કરી શકશે? તો પછી વનસ્પતિઓમાં ક્લોરોફિલ-$b$ અને અન્ય સહાયક રંજકદ્રવ્યો શા માટે હોય છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$a.$ પીળો થી પીળો-નારંગી$1.$ ક્લોરોફિલ-$a$
$b.$ લીલો$2.$ ઝેન્થોફિલ
$c.$ પીળો$3.$ કેરોટીનોઈડ્સ

હરિતદ્રવ્ય ......... ધરાવે છે.

ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo