સમૂહ $Annelida$ એ ભ્રૂણીય લક્ષણોમાં $Mollusca$ ને સમાન છે કારણ કે બંનેમાં

  • A
    સર્પાકાર વિખંડન (Spiral cleavage) અને મધ્યગર્ભસ્તર (mesoderm) નું નિર્માણ થાય છે
  • B
    શરીર,સ્નાયુઓ અને ચેતાતંત્રમાં સમાન સ્પષ્ટ ખંડન જોવા મળે છે
  • C
    મેરોબ્લાસ્ટિક વિખંડન અને બાહ્યગર્ભસ્તરનું નિર્માણ થાય છે
  • D
    વિશિષ્ટ પ્રકારના મુખાગો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

પ્રાણીઓના લિંગને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એકલિંગી પ્રાણીઓ $\quad\quad$ ઉભયલિંગી પ્રાણીઓ

કૉલમ-$I$ અને કૉલમ-$II$ માં આપેલ બાબતોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મત્સ્ય$(i)$ બે કર્ણક અને એક ક્ષેપક
$(B)$ દેડકો$(ii)$ એક કર્ણક અને એક ક્ષેપક
$(C)$ સાપ$(iii)$ બે કર્ણક અને બે ક્ષેપક
$(D)$ શાહમૃગ$(iv)$ બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$યાદી $II$
$A$. Taenia$I$. Nephridia
$B$. Paramoecium$II$. Contractile vacuole
$C$. Periplaneta$III$. Flame cells
$D$. Pheretima$IV$. Urecose gland

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,તેના બે લક્ષણો અને સમુદાય યોગ્ય રીતે જોડાયેલા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo