ખારા દરિયાકિનારાના વેટલેન્ડ્સ (ભીની જમીન) ના છોડને શું કહેવામાં આવે છે?

  • A
    હેલોફાઇટ્સ (ક્ષારોદભિદ)
  • B
    હેલિયોફાઇટ્સ (પ્રકાશરાગી)
  • C
    હાઇડ્રોફાઇટ્સ (જલોદભિદ)
  • D
    સેપ્રોફાઇટ્સ (મૃતોપજીવી)

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો:

સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદના આધારે વિવિધ જીવાવરણો દર્શાવતી આપેલી આકૃતિમાંથી $B$ ને ઓળખો.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (તાપમાન)કોલમ-$II$ (વિસ્તાર)
$P$. શૂન્યથી નીચે$I$. ગરમ ઝરણા
$Q$. $50^{\circ}C$ થી વધી શકે$II$. ધ્રુવીય વિસ્તારો
$R$. $100^{\circ}C$ ને પણ વટાવી જાય$III$. ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો
$IV$. ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો
$V$. ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો

જે પ્રજાતિઓ તાપમાનના મર્યાદિત ગાળાને સહન કરી શકે છે તેમને $.............$ કહેવામાં આવે છે.

રણ અને વર્ષાવન જેવા મુખ્ય જીવાવરણોનું નિર્માણ શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo