કોષરસસ્તર (Plasma membrane) શેનું બનેલું છે?

  • A
    બે લિપિડ સ્તરોની વચ્ચે એક પ્રોટીનનું સ્તર
  • B
    બે પ્રોટીન સ્તરોની વચ્ચે એક લિપિડનું સ્તર
  • C
    એક પ્રોટીન,એક લિપિડ અને એક સેલ્યુલોઝનું સ્તર
  • D
    પ્રોટીન સ્તરોથી ઘેરાયેલું દ્વિ-આણ્વિય લિપિડ સ્તર

Explore More

Similar Questions

ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ અનુસાર કોષરસપટલની રચનામાં શું હોય છે?

જ્યારે બીટના મૂળના નળાકાર ટુકડાઓને ઠંડા પાણી કે બરફથી ધોઈને મૂકવામાં આવે,ત્યારે એન્થ્રોસાયનીન રંજકદ્રવ્ય બહાર આવતું નથી. આ કોષરસપટલની વર્તણૂક વિશે શું સૂચવે છે?

બેક્ટેરિયાના બહારના પટલમાં ખૂબ મોટા છિદ્રો કોણ બનાવે છે?

કોષીય અંગિકા '$X$' દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે?

$Na^+/K^+$ આધારિત $ATPase$ ની પ્રવૃત્તિ શેના વહનમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo