કોઈપણ જાતિની વસ્તી એ:

  • A
    એક સ્થિર ઘટના છે
  • B
    એક ગતિશીલ ઘટના છે
  • C
    $(a)$ કે $(b)$ બંનેમાંથી એક પણ નહીં
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

વ્યક્તિગત સજીવ અને વસ્તીમાં અમુક ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે. આ ગુણધર્મોને વ્યાખ્યા સાથે સમજાવો.

વ્યાખ્યા/સમજૂતી આપો: વસ્તી ગણતરી (Census).

વસ્તીમાં નેટાલીટી (જન્મદર) ની શું અસર થાય છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: $(i)$ જન્મદર (ii) અંતઃ ઉષ્મી (Endotherms)

સજીવોના જીવન-વૃતાંત લક્ષણો અને જૈવિક તેમજ અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોને ધ્યાનમાં લેતા,જે સજીવો એક સાથે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે અને જે સજીવો માત્ર એક જ સંતતિ ઉત્પન્ન કરે છે,તેમના માટે કયા પર્યાવરણીય ફેરફારો અનુક્રમે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo