$S_N1$ પ્રતિક્રિયા માટે નીચેના સંયોજનોની સાચી પ્રતિક્રિયાશીલતાનો ક્રમ જણાવો:

  • A
    $C_6H_5CH_2Br < C_6H_5CH(CH_3)Br < (C_6H_5)_2CHBr < (C_6H_5)_2C(CH_3)Br$
  • B
    $C_6H_5CH(CH_3)Br < C_6H_5CH_2Br < (C_6H_5)_2CHBr < (C_6H_5)_2C(CH_3)Br$
  • C
    $(C_6H_5)_2CHBr < C_6H_5CH(CH_3)Br < C_6H_5CH_2Br < (C_6H_5)_2C(CH_3)Br$
  • D
    $(C_6H_5)_2C(CH_3)Br < (C_6H_5)_2CHBr < C_6H_5CH(CH_3)Br < C_6H_5CH_2Br$

Explore More

Similar Questions

નિર્જળ $ZnCl_2$ ની હાજરીમાં $2-$ મિથાઇલ પ્રોપિનને એસિટાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયામાં,આવતા (હુમલો કરતા) ન્યુક્લિયોફાઇલ તરીકે હેલોજનનો ક્રમ $I^{-} > Br^{-} > Cl^{-}$ છે. વિદાય લેતા (લીવિંગ) ન્યુક્લિયોફાઇલ તરીકે હેલોજનનો ક્રમ શું હોવો જોઈએ?

નીચેનામાંથી કયું સંયોજન સરળતાથી $S_{N}2$ પ્રક્રિયા આપશે?

$2$-બ્રોમોપેન્ટેનને ઈથેનોલિક પોટેશિયમ ઈથોક્સાઈડ $(C_2H_5OK)$ સાથે ગરમ કરતા મુખ્ય નીપજ કઈ મળે છે?

આપેલ આલ્કાઈલ હેલાઈડની જોડીઓમાં,કઈ જોડીમાં પ્રથમ સંયોજન $S_N2$ પ્રતિક્રિયા તરફ બીજા સંયોજન કરતા વધુ પ્રતિક્રિયાશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo