નીપજ $(A)$ શું છે?

  • A
    $4$-મેથોક્સિસેલિસિલઆલ્ડિહાઈડ
  • B
    $2$-હાઈડ્રોક્સિ-$5$-મેથોક્સિબેન્ઝાલ્ડિહાઈડ
  • C
    $5$-મેથોક્સિ-$2$-હાઈડ્રોક્સિબેન્ઝોઈક એસિડ
  • D
    $2$-હાઈડ્રોક્સિ-$4$-મેથોક્સિબેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

ફિનોલની $NaOH$ સાથે પ્રક્રિયા કર્યા બાદ ઊંચા દબાણે $CO_{2}$ સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ એસિડિફિકેશન કરવાથી મુખ્ય નીપજ તરીકે સંયોજન $X$ મળે છે,જેનું સ્ટીમ ડિસ્ટિલેશન દ્વારા શુદ્ધિકરણ કરી શકાય છે. જ્યારે સંયોજન $X$ ની સાંદ્ર $H_{2}SO_{4}$ ની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ તરીકે $Y$ મળે છે. સંયોજન $Y$ શું છે?

$X + Y \xrightarrow{H^{+}} \text{એસ્પિરિન} + CH_3COOH$. નીચેનામાંથી $X$ અને $Y$ ને ઓળખો:

$A + CCl_4 + KOH \to$ સેલિસિલિક એસિડ
ઉપરની પ્રક્રિયામાં '$A$' શું છે?

Difficult
View Solution

ઓર્થો-,મેટા- અને પેરા-નાઈટ્રોફિનોલના ગલનબિંદુનો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5OH \xrightarrow[(ii) NaOH, (iii) H^+]{(i) CHCl_3, NaOH(aq)} ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo