આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું હશે?
(દરેકનો એક મોલ)
$C_6H_5O^-Na^+ + C_6H_5CH_2Cl + C_2H_5OK^+ \xrightarrow{\text{મુખ્ય નીપજ}}$

  • A
    બેન્ઝાઇલ ફિનાઇલ ઈથર $(C_6H_5CH_2OC_6H_5)$
  • B
    બેન્ઝાઇલ ઇથાઇલ ઈથર $(C_6H_5CH_2OC_2H_5)$
  • C
    સાયક્લોહેક્સાઇલ બેન્ઝાઇલ ઈથર
  • D
    ફિનોલ $(C_6H_5OH)$

Explore More

Similar Questions

જ્યારે એનિસોલ સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

Difficult
View Solution

જ્યારે ડાયઈથાઈલ ઈથરની પ્રક્રિયા ઠંડા $HI$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

એસીટાઈલ ક્લોરાઈડ કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

$HBr$ સાથે ઈથર $A$ અને $B$ ના વિભાજનથી બનતા બ્રોમાઈડ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo