$2$-મિથાઈલટેટ્રાહાઈડ્રોફ્યુરાન અને $HI$ વચ્ચેની પ્રક્રિયાની નીપજ શું છે?

  • A
    $4$-આયોડોપેન્ટેન-$1$-ઓલ
  • B
    $5$-આયોડોપેન્ટેન-$2$-ઓલ
  • C
    $1,2$-ડાયઆયોડોપેન્ટેન
  • D
    $1,2$-ડાયઆયોડોપેન્ટેન-$5$-ઓલ

Explore More

Similar Questions

વિધાન : $C_6H_5CH_2OCH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજો $C_6H_5CH_2I$ અને $CH_3OH$ છે.
કારણ : બેન્ઝાઈલ કેટાયન એ મિથાઈલ કેટાયન કરતા વધુ સ્થાયી છે.

નીચેનામાંથી કયું સંયોજન $KMnO_4$ (alk.) સાથે ઉકાળતા અને ત્યારબાદ એસિડિફિકેશન કરતા બેન્ઝોઈક એસિડ આપશે નહીં?

મિથાઇલ ક્લોરાઇડની સિલ્વર એસિટેટ સાથેની પ્રક્રિયાથી $................$ મળે છે.

Difficult
View Solution

નીચેના ઈથર્સના $IUPAC$ નામ આપો:
$(i)$ $C_2H_5OCH_2CH(CH_3)_2$
$(ii)$ $CH_3OCH_2CH_2Cl$
$(iii)$ $O_2NC_6H_4OCH_3(p)$
$(iv)$ $CH_3CH_2CH_2OCH_3$
$(v)$ $1$-Ethoxy-$4,4$-dimethylcyclohexane
$(vi)$ Ethoxybenzene

સમજાવો કે એરિલ આલ્કાઈલ ઈથર્સમાં $(i)$ આલ્કોક્સી સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે અને $(ii)$ તે આવતા વિસ્થાપકોને બેન્ઝીન વલયમાં ઓર્થો અને પેરા સ્થાન પર નિર્દેશિત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo