નીચેની પ્રક્રિયામાં કઈ નીપજ બનવાની અપેક્ષા નથી?
$C_6H_5CHO + CH_3CH_2CHO \xrightarrow{OH^-(aq.), \Delta} \text{Product}$

  • A
    $C_6H_5CH=CH-CH_2-CHO$
  • B
    $CH_3-CH_2-CH=C(CH_3)-CHO$
  • C
    $C_6H_5CH=C(CH_3)-CHO$
  • D
    બધી જ

Explore More

Similar Questions

$CH_3-CO-CH_2-COOH$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow[OH^-]{HCN} Y$,$Y$ શું છે?

આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયા એ છે

એસિટાલડીહાઈડની પ્રક્રિયા મંદ $NaOH$ સાથે કરવામાં આવે ત્યારે શું મળે છે?

$2-$પેન્ટેનોન ને $3-$પેન્ટેનોન થી કયા પ્રક્રિયક દ્વારા અલગ પાડી શકાય છે?

Difficult
View Solution

$x$ એ પ્રોપેનિટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડની હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજનથી મળતી નીપજ છે. $y$ એ બ્યુટ$-2-$ઈનનું ઓઝોનોલિસિસ અને ત્યારબાદ જળવિભાજન કરવાથી મળતી નીપજ છે. નીચેનામાંથી કઈ નીપજ મળતી નથી જ્યારે એક મોલ $x$ અને એક મોલ $y$ આલ્કલીની હાજરીમાં ગરમ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo