ગર્ભનિરોધક ગોળીઓમાં પ્રોજેસ્ટેરોન:

  • A
    અંડપાત અટકાવે છે
  • B
    એસ્ટ્રોજનને અવરોધે છે
  • C
    યુગ્મનજના ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાણને અટકાવે છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું ગર્ભાશયમાં મૂકવાનું સાધન $(IUD)$ છે?

દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા (Lactational Amenorrhea) પદ્ધતિ પ્રસૂતિબાદના મહત્તમ લગભગ .......... સુધી જ અસરકારક હોય છે.

સ્ત્રીઓમાં વંધ્યીકરણની એક પદ્ધતિ જે જનનકોષોના વહનને અટકાવે છે અને આમ ગર્ભધારણને અટકાવે છે તે કઈ છે?

$IUCDs$ નું પૂરું નામ શું છે?

ગર્ભનિરોધક (contraceptive) ની ક્રિયા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo