શ્વેતકણો (leucocytes) ના ગુણધર્મો નીચે મુજબ છે:
$I$. તેઓ કોષકેન્દ્રયુક્ત છે.
$II$. તેઓ $RBC$ ની જેમ કોષકેન્દ્રવિહીન છે.
$III$. તેઓ રુધિરમાં $6000-8000 \; mm^{-3}$ હોય છે.
$IV$. તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે.
$V$. તેઓ ટૂંકું આયુષ્ય ધરાવે છે.
સાચા ગુણધર્મો ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$,$III$ અને $V$
  • B
    $II$,$IV$ અને $V$
  • C
    $I$,$IV$ અને $V$
  • D
    $I$,$III$ અને $IV$

Explore More

Similar Questions

તેમની સંખ્યામાં ઘટાડો થવાથી શરીરમાંથી રુધિરનો વધુ પડતો વ્યય થશે.

રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં સૌથી છેલ્લે કોનું નિર્માણ થાય છે?

$ABO$ રુધિરજૂથની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?

$A$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને કયા રુધિરજૂથનું રુધિર સુરક્ષિત રીતે આપી શકાય છે?

જો એક પિતૃ $A$ રુધિરજૂથ ધરાવતા હોય અને બીજા $O$ રુધિરજૂથ ધરાવતા હોય,તો તેમના બાળકોમાં કયા રુધિરજૂથ હોવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo