પ્રોપાઇનને $HgSO_4/dil. H_2SO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવી,જેના પરિણામે નીપજ $P$ મળી. નીપજ $P$ ને $Ba(OH)_2$ સાથે ગરમ કરતા નીપજ $Q$ મળે છે. નીપજ $Q$ નું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_3H_6O$
  • B
    $C_3H_8O$
  • C
    $C_6H_{12}O_2$
  • D
    $C_6H_{10}O$

Explore More

Similar Questions

ઉપરની પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું મહત્તમ નીપજ તરીકે પ્રાપ્ત થશે?

આપેલ પ્રક્રિયામાં: $CH_3-CH(CH_3)-CO-CH_2-CH_3 \xrightarrow{CF_3COOOH} [X]$ મુખ્ય નીપજ તરીકે મળે છે. $[X]$ શું હશે?

નીચેના વ્યુત્પન્ન(derivatives)ની રચનાઓ દોરો:
$(i)$ બેન્ઝાલ્ડિહાઈડનું $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલહાઈડ્રેઝોન
$(ii)$ સાયક્લોપ્રોપેનોન ઓક્સાઈમ
$(iii)$ એસીટાલ્ડિહાઈડ ડાયમિથાઈલ એસીટલ
$(iv)$ સાયક્લોબ્યુટેનોનનું સેમીકાર્બેઝોન
$(v)$ હેક્ઝેન$-3-$ઓનનું ઈથિલીન કીટલ
$(vi)$ ફોર્માલ્ડિહાઈડનું મિથાઈલ હેમીએસીટલ

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ $A$ નું સાચું બંધારણ જણાવો:
$PhCHO + PhCHO \xrightarrow[in\, D_2O]{NaOD} A + PhCOO^{-}$
($Ph$ એટલે $-C_6H_5$)

પ્રતિક્રિયા શ્રેણીમાં,
મુખ્ય નીપજો $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo