$500\, K$ તાપમાને શુદ્ધ $Si$ માં ઈલેક્ટ્રોન $(n_e)$ અને હોલ $(n_h)$ ની સાંદ્રતા સમાન $1.5 \times 10^{16} \,m^{-3}$ છે. ઈન્ડિયમ દ્વારા ડોપિંગ કરવાથી $n_h$ વધીને $4.5 \times 10^{22} \,m^{-3}$ થાય છે. તો આ ડોપ્ડ સેમિકન્ડક્ટર કેવા પ્રકારનું છે?

  • A
    $n$-પ્રકારનું,જેમાં ઈલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 2.5 \times 10^{23} \,m^{-3}$ છે
  • B
    $p$-પ્રકારનું,જેમાં ઈલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 5 \times 10^9 \,m^{-3}$ છે
  • C
    $n$-પ્રકારનું,જેમાં ઈલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 5 \times 10^{22} \,m^{-3}$ છે
  • D
    $p$-પ્રકારનું,જેમાં ઈલેક્ટ્રોન સાંદ્રતા $n_e = 2.5 \times 10^{10} \,m^{-3}$ છે

Explore More

Similar Questions

$X$ એ અબાષ્પશીલ દ્રાવ્ય છે અને $Y$ એ બાષ્પશીલ દ્રાવક છે. $X$ ને $Y$ માં ઓગાળવાથી નીચે મુજબના બાષ્પ દબાણ જોવા મળે છે:
| $X / \text{mol L}^{-1}$ | $Y / \text{mm of Hg}$ |
| :--- | :--- |
| $0.10$ | $p_1$ |
| $0.25$ | $p_2$ |
| $0.01$ | $p_3$ |
બાષ્પ દબાણનો સાચો ક્રમ કયો છે?

કેલસ સંવર્ધન (callus culture) દરમિયાન થતી ઘટનાઓનો સાચો ઘટનાક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકવિધ (haplontic) જીવનચક્ર દર્શાવે છે?

જો $A$ એ $3$ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય,તો $|\operatorname{adj}(\operatorname{adj} A^2)|$ ની કિંમત શું થાય?

$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદના વાયરમાંથી જ્યારે $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન $v$ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. જો બીજા વાયરની ત્રિજ્યા અડધી હોય અને તે જ દ્રવ્યનો બનેલો હોય, તો $2v$ ડ્રિફ્ટ વેગ માટે તેમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo