શુદ્ધ એમોનિયાને એક પાત્રમાં એવા તાપમાને રાખવામાં આવે છે જ્યાં તેનો વિયોજન અચળાંક $(\alpha)$ નોંધપાત્ર હોય છે. સંતુલન સમયે,

  • A
    $K_p$ દબાણ સાથે નોંધપાત્ર રીતે બદલાતું નથી
  • B
    $\alpha$ દબાણ સાથે બદલાતું નથી
  • C
    $NH_3$ ની સાંદ્રતા દબાણ સાથે બદલાતી નથી
  • D
    $H_2$ ની સાંદ્રતા $N_2$ કરતા ઓછી હોય છે

Explore More

Similar Questions

જ્યારે અચળ તાપમાને પાત્રમાં શુદ્ધ એમોનિયા મૂકવામાં આવે છે,ત્યારે સંતુલને:

પ્રક્રિયા $A + B \rightleftharpoons C$ માટે સંતુલન અચળાંક વિશે કયું વિધાન સાચું છે?

અચળ તાપમાને પાણીનું સંતુલન બાષ્પદબાણ માપવાની પદ્ધતિનું વર્ણન કરો.

Difficult
View Solution

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક શેના સાથે બદલાય છે?

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} - Q \ kJ$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક કોના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo