પાયરેથ્રિન એ શેનો સામાન્ય ઘટક છે?

  • A
    મચ્છર મારવાની કોઈલ
  • B
    માખી મારવાની સ્પ્રે
  • C
    મચ્છર મારવાની મેટ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જૈવ-નિયંત્રક કારકો તરીકે બેક્યુલોવાયરસના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I.$ બેક્યુલોવાયરસ એ રોગકારકો છે જે કીટકો અને અન્ય સંધિપાદો પર હુમલો કરે છે.
$II.$ આમાંના મોટાભાગના જૈવ-નિયંત્રક કારકો $Nucleopolyhedrovirus$ પ્રજાતિના છે.
$III.$ તેઓ વનસ્પતિઓ,સસ્તન પ્રાણીઓ,પક્ષીઓ,માછલીઓ અને અન્ય બિન-લક્ષિત કીટકોને નુકસાન પહોંચાડતા નથી.
$IV.$ બેક્યુલોવાયરસ સંકલિત કીટ વ્યવસ્થાપન $(IPM)$ કાર્યક્રમમાં મદદરૂપ છે,જેમાં ફાયદાકારક કીટકોનું સંરક્ષણ કરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

જૈવ-જંતુનાશકો (Bio-pesticides) એટલે શું?

નીચેનામાંથી કયું પ્રદૂષણ નિયંત્રણ માટે આનુવંશિક રીતે સુધારેલ બેક્ટેરિયા છે?

જૈવ જંતુનાશકોમાં શાનો સમાવેશ થાય છે?

ગેમ્બુસીયા એ ....... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo