પાયરુવિક એસિડ શેના દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    એસીટાલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિનનું ઓક્સિડેશન
  • B
    એસીટોન સાયનોહાઈડ્રિનનું ઓક્સિડેશન
  • C
    ફોર્માલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિનનું ઓક્સિડેશન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગ્રીગનાર્ડ પ્રક્રિયક $RMgBr$ $(P)$ પાણી સાથે પ્રક્રિયા કરીને વાયુ $(Q)$ બનાવે છે. $STP$ પર $1 \ g$ $(Q)$ એ $1.4 \ dm^3$ જગ્યા રોકે છે. $(P)$ ની ડ્રાય આઈસ સાથે ડ્રાય ઈથરમાં પ્રક્રિયા અને ત્યારબાદ $H_3O^{+}$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $(Z)$ બને છે. $(Z)$ ના $0.1 \ mole$ નું વજન . . . . . . $g$ થશે. (નજીકનો પૂર્ણાંક)

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

જો ઇથિલિન,કાર્બન મોનોક્સાઇડ અને પાણીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે,તો નીચેનામાંથી શું બને છે?

જ્યારે શુષ્ક ઈથરમાં આઈસોપ્રોપાઈલ મેગ્નેશિયમ ક્લોરાઈડ શુષ્ક બરફ $(CO_2)$ સાથે પ્રક્રિયા કરીને એક સંકીર્ણ બનાવે છે, જેનું આગળ જળવિભાજન કરવામાં આવે છે, ત્યારે મળતી નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo