Explore More
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A$. મિલિપીડ (Millipede) | સ્થળજ સજીવ જે તેના શરીરના ઘણા ખંડોમાંના દરેક સાથે જોડાયેલા બે જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે અને શ્વસન શ્વાસનળી દ્વારા કરે છે. |
| $B$. નેરીસ (Nereis) | પાર્શ્વ ઉપાંગો પર અસંખ્ય શૂક (setae) જે પેરાપોડિયા તરીકે ઓળખાય છે. |
| $C$. ટીનિયા સોલિયમ (Taenia solium) | શરીર ક્યુટિકલથી આવરિત હોય છે,પાચનમાર્ગ ગેરહાજર હોય છે. |
| $D$. ટીનોફોરા (Ctenophores) | અરીય સમમિતિ ધરાવે છે,નીડોબ્લાસ્ટ (cnidoblasts) નો અભાવ હોય છે,તેમના જીવનચક્રમાં પોલીપ અવસ્થા હાજર હોય છે. |
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ વિહંગ | $(A)$ અંત:કંકાલ કાસ્થિનું બનેલું |
| $(2)$ ઉભયજીવી | $(B)$ ડાબી બાજુની મહાધમની કમાન |
| $(3)$ કાસ્થિમત્સ્ય | $(C)$ સૌપ્રથમ સમતાપી પ્રાણીઓ |
| $(4)$ સસ્તન | $(D)$ રૂપાંતરણ |
| લાક્ષણિકતા | સાયક્લોસ્ટોમેટા | કોન્ડ્રીકથાઈસ | ઓસ્ટીકથાઈસ |
| $(i)$ નિવાસસ્થાન | દરિયાઈ | દરિયાઈ | દરિયાઈ,મીઠા પાણી |
| (ii) મુખ | ચૂષક મુખ | વક્ષ મુખ | અગ્ર મુખ |
| (iii) ઝાલર ફાટો | $6-15$ જોડ | $5-7$ જોડ | $4$ જોડ |
| (iv) ભીંગડા | ગેરહાજર | પ્લેકોઈડ | સાયક્લોઈડ/ટીનોઈડ |
| $(v)$ મીનપક્ષ | અયુગ્મિત | યુગ્મિત | યુગ્મિત |
| સ્તંભ $I$ | સ્તંભ $II$ |
|---|---|
| $A$. Aptenodytes | $p$. Aves |
| $B$. Hemidactylus | $s$. Reptilia |
| $C$. Carcharodon | $q$. Chondrichthyes |
| $D$. Pteropus | $r$. Mammalia |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo