$0.5\,W/m^2$ તીવ્રતા ધરાવતા વિકિરણો એક ધાતુની પ્લેટ પર આપાત થાય છે. પ્લેટ પર લાગતું દબાણ કેટલું હશે?

  • A
    $0.166 \times 10^{-8}\,N/m^2$
  • B
    $0.332 \times 10^{-8}\,N/m^2$
  • C
    $0.111 \times 10^{-8}\,N/m^2$
  • D
    $0.083 \times 10^{-8}\,N/m^2$

Explore More

Similar Questions

$E$ ઉર્જા ધરાવતું વિકિરણ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત થતું વેગમાન કેટલું હશે? ($c$ એ પ્રકાશનો વેગ છે)

સફેદ પ્રકાશનો એક કિરણપુંજ એક સમતલ સપાટી પર લંબરૂપે આપાત થાય છે,જે $70 \%$ પ્રકાશનું શોષણ કરે છે અને બાકીનાનું પરાવર્તન કરે છે. જો આપાત કિરણપુંજ $10 \ W$ પાવર ધરાવતું હોય,તો સપાટી પર તેના દ્વારા લાગતું બળ કેટલું હશે?

$330 \,W$ ના ઇલેક્ટ્રિક બલ્બથી $1 \,m$ દૂર રહેલા વિકિરણનું દબાણ કેટલું હશે?

$1400 \, W/m^2$ તીવ્રતા ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $1.5 \, m^2$ ક્ષેત્રફળ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે અને તે સંપૂર્ણપણે શોષાઈ જાય છે. કિરણાવલી દ્વારા લાગતું બળ શોધો.

જો $P$ એ વિકિરણ દબાણ દર્શાવે છે,$c$ એ પ્રકાશની ગતિ દર્શાવે છે અને $Q$ એ એકમ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડ અથડાતી વિકિરણ ઉર્જા દર્શાવે છે,તો શૂન્યતર પૂર્ણાંકો $x, y$ અને $z$ શોધો જેથી $P^x Q^y c^z$ પરિમાણ રહિત બને:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo